About

આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી તેમજ શાળા ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા-

30/7/16

ધોરણ 6 ગણિત વિષયનાં તમામ એકમ ની PPT ફાઇલ



નવીન સાથે સુંદર પોસ્ટ

અમારો હંમેશા પ્રયત્ન બાળકોનાં હિત માટેનો હોય છે
તો બાળકોનાં શિક્ષણ કાર્યમાં ઉપયોગી થાય તેવી બ્લોગ જગતમાં સૌ પ્રથમ પોસ્ટ
ધોરણ 6
વિષય : ગણિત
એકમ : તમામ એકમ PPT ફાઇલ તેમજ એકમ અનુરૂપ વિડિયો
PPT ફાઇલ ( પાવર પોઇંટ ...)

દરેક ફાઇલનો પાસવર્ડ MB છે.  ( કેપીટલ માં )

એકમ 1 આલેખ 

ડાઉનલોડ માટે અહી ક્લિક કરો

એકમ : 2 પરિમતી 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

પરીમિતી એકમ અનુરુપ સરસ મજાનો વિડિયો

ડાઉનલોડ માટે અહી કિલક કરો

એકમ : 3 નફો-ખોટ 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

એકમ: 4 ઘાત અને ઘાતાંક

ડાઉનલોડ માટે અહી કિલક કરો

એકમ 5 બહુપદી

ડાઉનલોડ માટે અહી કિલક કરો

એકમ 6 લંબરેખાઓ

ડાઉનલોડ માટે અહી કિલક કરો



THANKS FOR A.I.F AND B.K CHAUDHARI

આ મટેરીયલ્સ કોઇપણ બ્લોગરે મંજુરી સિવાય પોતાના બ્લોગ પર મુકવું નહી તેમજ ડાઇરેક્ટ લીંક પણ પોતાના બ્લોગ્માં મુકવી નહી..

17/2/16

BALMEDO AHEVAL LEKHAN


Balmedo Aheval lekhan ( WORD FILE)





Download now

 


 

22/1/16

દિકરીને સલામ દેશને નામ - સન્માન પત્ર


દિકરીને સલામ દેશને નામ - સન્માન પત્ર

26 મી જાન્યુઆરી ધ્વજવંદન કાર્યક્રમ માં વધુ ભણેલ દિકરી નું સન્માન કરવાનું હોવાથી સન્માન કરવા પાટેના સન્માન પત્ર નો નમૂનો

PDF FILE DOWNLOAD NOW


WORD FILE DOWNLOAD NOW


દિકરીને સલામ દેશને નામ - સન્માન પત્ર નો નમૂનો







4/11/15

ચુંટણી કામગીરી માટે ઉપયોગી પત્રકો








ચુંટણી કામગીરી માટે ખૂબજ ઉપયોગી અને જરૂરી પત્રકો

પત્રક 1 ચુંટણી તૈયાર કરવા પડતા કવર ( ખૂબજ ઉપયોગી

download noe


પત્રક 2 ટકાવારી નું પત્રક

download now


પત્રક 3  પોલીસ સ્ટાફ કે અન્ય કામગીરી બદલ આપવા પડતા પ્રમાણપત્ર

download now

27/10/15

ચાર પોસ્ટ વધુ ઉપયોગી







 
 1 દરેક જિલ્લામાં  ઉપયોગી પરીક્ષા ફાઇલ  આયોજન  (આણંદજિલ્લામાટે  બેસ્ટ ) પી.ડી.એફ ફાઇલ

download now


 2 દરેક જિલ્લામાં  ઉપયોગી પરીક્ષા ફાઇલ  આયોજન  (આણંદજિલ્લામાટે  બેસ્ટ ) વર્ડ ફાઇલ

 download now



3 NPS નેશનલ પેન્સન સીસ્ટમ ફોર્મ પી.ડી.એફ ફાઇલ

download now


4 NPS નેશનલ પેન્સન સીસ્ટમ ફોર્મ excel  ફાઇલ

download now



 

14/10/15

આ ટેક્નોલોજી ના યુગ માં સૌથી ઉપયોગી પોસ્ટ


આ ટેક્નોલોજી ના યુગ માં સૌથી ઉપયોગી પોસ્ટ 


             સૌ મિત્રો ને જણાવવાનું કે આ ટેક્નોલેજીના યુગ માં દરેક સ્માર્ટ મોબાઇલ અને લેપટોપ નો વપરાશ કરતાં હોય છે તેની સાથે સાથે wifi નો દરેક ઉપયોગ કરતાં હોય છે છતાં દરેક મિત્રો ઘણીખરી ઉપયોગી માહીતી નથી જાણતાં હોતા તેવા મિત્રો માટે આ ખાસ ઉપયોગી પોસ્ટ 

(1) તમારો મોબાઇલ ને જ વાયરલેસ માઉસ તરીકે ઉપયોગ કરો.
(2) ડેટા કેબલ વગર મોબાઇલ નો લેપટોપ માં અને લેપટોપ નો મેબાઇલ માં ડેટા ટ્રાન્સફર કરો

(1) તમારો મોબાઇલ ને જ વાયરલેસ માઉસ તરીકે ઉપયોગ કરો.

* સૌ પ્રથમ મોબાઇલ ના ગુગલ પે સ્ટોર માંથી wifi mouse એપ્લીકેશન સર્ચ કરી ડાઉનલોડકરો.


*ત્યાબાદ એ એપ્લીકેશન ઓપન કરી તેમાંબતાવેલસાઇટ પરથી લેપટોપમાં પણઆ wifi માઉસ એપ્લીકેશન ડાઉનલોડકરો 

 ત્યારબાદ લેપટોપ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં હોટસ્પોટ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં વાઇફાઇ એપ્લીકેશન ઓપન કરી સર્ચ કરો તેમા લેપટોપ નું વાઇફાઇ વતાવશે રે સિલેક્ટ કરો અને તરતજ તમારો મોબાઇલ વાયરલેસ માઉસ બની જશે 

છે ને ઉપયોગી માહિતી 

(2) ડેટા કેબલ વગર મોબાઇલ નો લેપટોપ માં અને લેપટોપ નો મેબાઇલ માં ડેટા ટ્રાન્સફર કરો

 સૌ પ્રથમ મોબાઇલ ના ગુગલ પે સ્ટોર માંથી AirDroid એપ્લીકેશન સર્ચ કરી ડાઉનલોડકરો.


 ત્યારબાદ લેપટોપ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં હોટસ્પોટ વાઇફાઇ ઓન કરી લેપટોપ માં તમારુ મોબાઇલ હોટસ્પોર્ટ વાઇફાઇ સર્ચ કરી કનેક્ટ કરી તમારા મોબાઇલ માં AirDroid એપ્લીકેશન ઓપન કરો :ને તેમા દેખાતા આઇ.પી,એડ્રસ ( ઉદા 192.41.46:8888) તમારા લેપટોપ ના કોઇપણ બ્રાઉજર માં લખી એન્ટર આપો અને તરતજ તમારા મોબાઇલ માં એકસેપ્ટ આપો તમારો મોબાઇલ પુરે પુરો તમારા લેપટોપ માં ખુલી જશે 


અભાર મેહુલ પટેલ

17/9/15

સી.સી.સી પરીક્ષાની તૈયારી માટે અત્યાર સુધીની સૌથી સુંદર પોસ્ટ

         નમસ્કાર મિત્રો આ સી.સી.સી ની પરીક્ષા માટે સૌથી ઉપયોગી અને સુંદર પોસ્ટ છે.આ પોસ્ટ નું નામ છે ઓલ ઇન વન સી.સી.સી આ પોસ્ટ કરતાં જ તમને ડાઉનલોડ કરવાનું મન થશે કેમકે અત્યારે દરેક સરકારી નોકરીમાં સી.સી.સી પરીક્ષા ફરજિયાત કરી છે તે સંદર્ભે જી.ટી.યુ દ્રારા આ પરીક્ષા લેવામાં આવે છે તો ઘણાં મિત્રો હજુ પણ સી.સી.સી નું મટેરીયલ્સ શોધતાં ફરે છે જેમકે સી.સી.સી માટે ઉપયોગી વિડિયો , થીયરી માટે સારુ મટેરીયલ્સ,પ્રેકટીકલ પેપરની બ્લુ પ્રિન્ટ,વર્ડના ફકરાની બ્લુ પ્રિન્ટ,અત્યાર સુધી પુછાયેલ પ્રેકટિક્લ પેપર

 તો મિત્રો મે બનાવેલ અને મુકેલ આ ઓલ ઇન વન ફાઇલ માં બધુજ છે જેમકે 


Ø સી.સી.સી માટે ઉપયોગી વિડિયો , (ટોટલ વિડિયો 32)

Ø થીયરી માટે સારુ મટેરીયલ્સ ,

Ø પ્રેકટીકલ પેપરની બ્લુ પ્રિન્ટ ,

Ø વર્ડના ફકરાની બ્લુ પ્રિન્ટ,

Ø અત્યાર સુધી પુછાયેલ પ્રેકટિક્લ પેપર


છે ને સૌથી સારી પોસ્ટ! તો અત્યારે જ ડાઉનલોડ કરો






                                 બ્લોગની મુલાકાત બદલ આભાર - મેહુલ પટેલ ૯૫૫૮૮૨૦૭૮૨