About

આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી તેમજ શાળા ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા-

Vidtrim વિડીયો એડિટર મલ્ટી એન્ડ્રોઈડ એપ

નમસ્કાર...
મિત્રો ઘણા લોકો મને વિડીયો એડિટીંગ માટે એન્ડ્રોઈડ એપ હોય તો તે માટે કહેતા. ઘણી એપ ઉપયોગ કર્યા બાદ એક સરસ એપ મળી છે. આ એપ છે Vidtrim. આ એપના ફિચર અને ડાઉનલોડ કરવા નીચે જુઓ.

Vidtrim એપના ફાયદા :-
1. વિડીયોને કટ કરી શકો ગમે તે જગ્યાએથી. એટલે કે ટ્રીમ કરી શકો. પણ ક્વોલીટીમાં કોઈ ફેરફાર નહી.
2. બે અલગ-અલગ વિડીયોને સાથે જોડી શકો એટલે કે મર્જ કરી શકો.
3. વિડીયોને ગમે તેવી સાઈઝ કે ફોર્મેટમાં કન્વર્ટ કરી શકો છો.
4. વિડીયોમાં અલગથી તમારો પોતાનો ઓડીયો કે ગીત ઉમેરી શકો છો.
બીજુ ઘણુ બધુ એક ફ્રી એપમાં.

Vidtrim એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો