About

આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી તેમજ શાળા ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા-

પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી ફોર્મ

                                         આ ફોર્મ ખુબજ ઉપયોગી થશે ,,, આભાર મેહુલ પટેલ
 
ક્રમનં. ફોર્મ નામ ડાઉનલોડ
1 જનરલ પ્રોવિડંન્ડ ફંડ ( ૧૦ સી) ડાઉનલોડ​
2 કુટુંબ પેન્શન મેળવવા માટેનુ ફોર્મ ડાઉનલોડ​
3 જીલ્લા ફેર બદલી માટેનું ફોર્મ ડાઉનલોડ​
4 તબીબી સારવારનાં બીલોનુ રીફંડ મેળવવાનુ ફોર્મ ડાઉનલોડ​
5 તબીબી સારવાર પુસ્તિકા મેળવવા માટેનું ફોર્મ ડાઉનલોડ​
6 પાસપોર્ટ બનાવવા માટે નો ઓબ્જેક્શન પ્રમાણ પત્ર (ના વાંધા પ્રમાણપત્ર) મેળવવા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ​
7 શિક્ષણ ફી માટે મેળવવા માટેનુ ફોર્મ ડાઉનલોડ​
8 પ્રાથમિક શાળાની તપાસણીનાં અહેવાલનુ નમૂના પત્રક ડાઉનલોડ​
9 માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ -૨૦૦૫ ના અમલીકરણ અંગે રાજ્ય કક્ષાની કાર્ય શિબિર ડાઉનલોડ​
10 વાહન ભથ્થુ મેળ​વ​વા માટેનુ ફોર્મ​ ડાઉનલોડ​
11 જનરલ પ્રોવિડન્ડ ફંડની આખરી ચુકવણી અરજીઓ સાથે જોડવાનુ ચેકલીસ્ટ ડાઉનલોડ​
12 સા.ભ.નિધિ (જનરલ) માંથી પેશગી ઉપાડવા માટેનું અરજીપત્રક ડાઉનલોડ​
13 પ્રોવિડન્ડ ફંડમાંથી ઉપાડ કરવાની અરજીનું પત્રક (ફોર્મ - ૩ અને ૪ ) ડાઉનલોડ​
14 સામાન્ય નિયુક્તિ ફોર્મ - ૧ (જી.પી.એફ નોમિની ફોર્મ) ડાઉનલોડ​
15 જનરલ પ્રોવિડન્ડ ફંડમાંથી ૯૦ % ઉપાડ લેવા માટેનું ફોર્મ ડાઉનલોડ​
16 કે. રજા સિવાયની રજાનું અરજી પત્રક ડાઉનલોડ​
17 માસિક તબીબી ભથ્થુ મેળવવા । તબીબી ભથ્થુ બંધ કરવા અંગેનું ફોર્મ ડાઉનલોડ​
18 પ્રાથમિક શાળામાં નોકરી કરતાં શિક્ષક । શિક્ષિકા । કર્મચારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ આપતી વખતે ભરવાન� ડાઉનલોડ​
19 શાળાની યાદી (તા.૦૧।૦૮।૨૦૧૫) ડાઉનલોડ​
20 વાહનભથ્થુ મેળવવા માટેનુ ફોર્મ ડાઉનલોડ​