About

આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી તેમજ શાળા ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા-

EXCEL ના 115+ Formula માત્ર એક જ ફાઈલમાં

નમસ્કાર...
આ અઠવાડીયે આપનું સ્વાગત છે. આ વખતની પ્રથમ પોસ્ટ ટેક્નોલોજીને લગતી છે. આપણે લોકો કમ્પ્યુટરમાં કામ કરતા હોય છે. તેમાં MS-EXCEL માં આપણે ઘણી સહેલાઈથી કામ કરી શકીએ. Result અને બીજા અમુક પ્રોગ્રામ બનાવવા માટે તમારે જુદા જુદા EXCEL ની formula ની જરૂર પડે છે. જે કામને સહેલુ બનાવે.

હા...તો અહી હું લાવ્યો છું 115 થી પણ વધુ EXCEL Formula બસ એક નાની ફાઈલની અંદર જેથી તમને સહેલાઈ રહે. આ ફાઈલ પોતે જ Excel ની ફાઈલ છે જે માત્ર કમ્પ્યુટરમાં જ ખુલશે. મોબાઈલમાં જોવા Office Suite એપ હોવી જોઈએ. તમામ formula આ ફાઈલમાં આવરી લેવાયા છે.

→EXCEL Formula ની ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
ફાઈલ સાઈઝ માત્ર 500 kb જ.

- શું તમને MS-Excel પહેલેથી શીખવા માંગો છો ? એ પણ ગુજરાતીમાં
તો બસ આ 8 વિડીયો ડાઉનલોડ કરો :- અહી ક્લિક કરો