About

આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી તેમજ શાળા ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા-

17/9/15

સી.સી.સી પરીક્ષાની તૈયારી માટે અત્યાર સુધીની સૌથી સુંદર પોસ્ટ

         નમસ્કાર મિત્રો આ સી.સી.સી ની પરીક્ષા માટે સૌથી ઉપયોગી અને સુંદર પોસ્ટ છે.આ પોસ્ટ નું નામ છે ઓલ ઇન વન સી.સી.સી આ પોસ્ટ કરતાં જ તમને ડાઉનલોડ કરવાનું મન થશે કેમકે અત્યારે દરેક સરકારી નોકરીમાં સી.સી.સી પરીક્ષા ફરજિયાત કરી છે તે સંદર્ભે જી.ટી.યુ દ્રારા આ પરીક્ષા લેવામાં આવે છે તો ઘણાં મિત્રો હજુ પણ સી.સી.સી નું મટેરીયલ્સ શોધતાં ફરે છે જેમકે સી.સી.સી માટે ઉપયોગી વિડિયો , થીયરી માટે સારુ મટેરીયલ્સ,પ્રેકટીકલ પેપરની બ્લુ પ્રિન્ટ,વર્ડના ફકરાની બ્લુ પ્રિન્ટ,અત્યાર સુધી પુછાયેલ પ્રેકટિક્લ પેપર

 તો મિત્રો મે બનાવેલ અને મુકેલ આ ઓલ ઇન વન ફાઇલ માં બધુજ છે જેમકે 


Ø સી.સી.સી માટે ઉપયોગી વિડિયો , (ટોટલ વિડિયો 32)

Ø થીયરી માટે સારુ મટેરીયલ્સ ,

Ø પ્રેકટીકલ પેપરની બ્લુ પ્રિન્ટ ,

Ø વર્ડના ફકરાની બ્લુ પ્રિન્ટ,

Ø અત્યાર સુધી પુછાયેલ પ્રેકટિક્લ પેપર


છે ને સૌથી સારી પોસ્ટ! તો અત્યારે જ ડાઉનલોડ કરો






                                 બ્લોગની મુલાકાત બદલ આભાર - મેહુલ પટેલ ૯૫૫૮૮૨૦૭૮૨

16/9/15

3 in 1 ખુબજ ઉપયોગી પોસ્ટ હાલ ચલતાં કાર્યક્રમો માટે ઉપયોગી






 નમસ્કાર મિત્રો 

ખુબજ અગત્યની પોસ્ટ 


(1 ) જ્ઞાન સપ્તાહ અહેવાલ લેખન  ( પી.ડી.એફ ફાઇલ દરેક જીલ્લાની શાળા માટે ઉપયોગી )

download now 

 Second link download now





( 2) જ્ઞાન સપ્તાહ અહેવાલ લેખન  ( વર્ડ  ફાઇલ દરેક જીલ્લાની શાળા માટે ઉપયોગી )

 download now

secend link downlod now 




(3) સ્વચ્છતા કાર્યક્રમ અહેવાલ લેખન (  ( પી.ડી.એફ ફાઇલ દરેક જીલ્લાની શાળા માટે ઉપયોગી )

downlaod now 

 Second link download now



બ્લોગની મુલાકાત બદલ ખુબ ખુબ આભાર