About

આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી તેમજ શાળા ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા-

તમારા કમ્પ્યુટરની Screen કેમ Record કરશો ?

હેલ્લો....
ઘણા સમય બાદ ફરી મળવાનું થયુ છે. આજ હું તમારા માટે ટેક્નોલોજીનો એક નવો વિષય લઈને આવ્યો છું. આજ આપણે શીખશું કે આપણા કમ્પ્યુટરની Screen કેમ Record કરશો.

તમે તમારા કમ્પ્યુટરમાં કોઈપણ કામ કરતા હોવ તેને Record કરી શકો છો. તેનો વિડીયો પણ બનાવી શકો છો. ઘણા લોકો દ્વારા આવા વિડીયો બનાવવામાં આવે છે. તો આવા વિડીયો માટે ક્યો સોફ્ટવેર વપરાય છે તે તમને પ્રશ્ન થતો હશે. તે સોફ્ટવેર છે Camstudio. તેની મદદથી તમે તમારી Screen ને સરળતાથી Record કરી શકો છો. આ એક ફ્રી સોફ્ટવેર છે અને ઉપયોગ કરવો પણ સહેલો છે.

Camstudio સોફ્ટવેર ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
(સોફ્ટવેર 10 mb સાઈઝ)

Record કરો તમારી Screen અને બનાવો તમારો વિડીયો.