About

આ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે.આ બ્લોગમાં તમેણે ફક્ત વર્ગખંડ ઉપયોગી તેમજ શાળા ઉપયોગી મટેરીયલ્સ જ મળી રહેશે..કારણે કે અમે જાણીયે છીએ વિધાર્થીઓની દુનિયા-

10/1/18

ઓનલાઈન કવિઝ રમતાં બાળકો

બુધેજ જ્ઞાનકુંજ પોર્ટલ

ઓનલાઈન કવિઝ રમતાં બાળકો

તેમજ શૈલેષભાઇ પરમાર ની મુલાકાત

ઓનલાઇન કવિઝ રમતાં બાળકો તેમજ શૈલેષભાઇ ની મુલાકાત

*બુધેજ જ્ઞાનકુંજ પોર્ટલ*

27/5/17

પ્રવેશોત્સવ 2017 નિમિત્તે સ્પેશિયલ પોસ્ટ @ MEHUL PATEL

મિત્રો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મે આયોજન ફાઇલ ,આમંત્રણ પત્રિકા અને કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ – ૨૦૧૭ કાર્યક્રમનાં કાર્યસૂચિનાંએલાઉન્સ માટેની સ્ક્રીપ્ટ ત્રણ ફાઇલ  આપ સૌ ના મદદ રૂપ માટે બનાવેલ છે 


ઘણાંં મિત્રો ને આ ત્રણ ફાઇલની વર્ડ ફાઇલની જરૂરુ યાત હોય હુ આ ત્રણે ફાઇલ વર્ડ સવરૂપમાં આપણી સમક્ષ મુકી રહ્યો  છુ.

(1) કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ – ૨૦૧૭ આયોજન ફાઇલ વર્ડ 



(2 )  કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ – ૨૦૧૭ આમંત્રણ પત્રિકા વર્ડ 



(3) કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવ – ૨૦૧૭ કાર્યક્રમનાં કાર્યસૂચિનાંએલાઉન્સ માટેની સ્ક્રીપ્ટ વર્ડ 





આભાર સહ મેહુલ પટેલ 





9/8/16

ધોરણ 7 સત્ર 1 સામાજીક વિજ્ઞાન વિષયની તમામ એકમ ની પી.પી.ટી ફાઇલ

ધોરણ 7 સત્ર 1 સામાજીક વિજ્ઞાન વિષયની તમામ એકમ ની પી.પી.ટી ફાઇલ

ધોરણ : 7 
વિષય : સામાજિક વિજ્ઞાન
તમામ એકમની પી.પી.ટી ફાઇલ 

તમામ ફાઇલનો પાસવર્ડ MB છે.

બે મહારાજ્યો  
ડાઉનલોડ માટે અહી કિલક કરો 

પૃથ્વી ફરે છે.
ડાઉનલોડ માટે અહી કિલક્ કરો 

સરકાર 
 ડાઉનલોડ માટે અહી કિલક કરો 

રાજપૂત યુગ 
ડાઉનલોડ માટે અહી કિલક કરો 

સ્થળ અને સમય 
ડાઉનલોડ માટે અહી કિલક કરો 

મધ્યયુગીન દિલ્હી દર્શન 
ડાઉનલોડ માટે અહી કિલક કરો 

રાજ્યની સાશન વ્યવસ્થા 
ડાઉનલોડ માટે અહી કિલક કરો 

ભારતનું સ્થાન,સીમા,વિસ્તાર અને ભુપુષ્ઠ
ડાઉનલોડ માટે અહી કિલક કરો 

અભાર મેહુલ પટેલ : 

whatsapp number : 9558820782 

ધોરણ 7 વિજ્ઞાન ટેક્નોલોજી વિષયની તમામ એકમ ની પી.પી.ટી ફાઇલ ( પ્રથમ સત્ર )

ધોરણ 7 સત્ર 1 વિજ્ઞાન ટેક્નોલોજી વિષયની તમામ એકમ ની પી.પી.ટી ફાઇલ

ધોરણ : 7 
વિષય : વિજ્ઞાન અને ટેક્નોલોજી
તમામ એકમની પી.પી.ટી ફાઇલ 

તમામ ફાઇલનો પાસવર્ડ MB છે.

ચુંબકના ગુણધર્મો

ડાઉનલોડ માટે અહી કિલક કરો 


આહારના ઘટકો 

ડાઉનલોડ માટે અહી કિલક કરો 

પાણીના ગુણધર્મો

ડાઉનલોડ માટે અહી કિલક કરો 

સજીવનો એકમ કોષ 

ડાઉનલોડ માટે અહિ કિલક કરો 

ગતિ ,બળ અને ઝડપ  

ડાઉનલોડ માટે અહી કિલક કરો 

પાચનતંત્ર , શ્વસનતંત્ર અને રુધિરાભિસરણતંત્ર  ( આ એકમની ત્રણ પીપીટી ફાઇલ બનાવેલ છે)

પીપીટી 1 ડાઉનલોડ માટે અહી કિલક કરો  

પીપીટી 2 ડાઉનલોડ માટે અહી કિલક કરો 

પીપીટી 3  ડાઉનલોડ માટે અહી કિલક કરો 

 ઉર્જાનાં ગુણધર્મો 

ડાઉનલોડ માટે અહી કિલક કરો  


અભાર સહ : ભરતભાઇ ચૌધરી  

ધોરણ 7 સત્ર 1 ગણિત વિષયની તમામ એકમ ની પી.પી.ટી ફાઇલ

ધોરણ : 7 
વિષય : ગણિત 
તમામ એકમની પી.પી.ટી ફાઇલ 

તમામ ફાઇલનો પાસવર્ડ MB છે.

વર્તુળ આલેખ 

ડાઉનલોડ માટે અહી કિલક કરો 

બહુપદી 

ડાઉનલોડ માટે અહી કિલક કરો 

એકમ અનુરૂપ વિડિયો ડાઉનલોડ માટે અહી કિલક કરો

નફો-ખોટ 

ડાઉનલોડ માટે અહી કિલક કરો 

 એકમ અનુરૂપ વિડિયો ડાઉનલોડ માટે અહી કિલક કરો

સમાંતર રેખાઓ 

ડાઉનલોડ માટે અહી કિલક કરો 

 એકમ અનુરૂપ વિડિયો ડાઉનલોડ માટે અહી કિલક કરો

વર્ગ અને વર્ગમુળ 
ડાઉનલોડ માટે અહી કિલક કરો 

એકમ અનુરૂપ વિડિયો ડાઉનલોડ માટે અહી કિલક કરો 

 આભાર સહ : ભરતભાઇ ચૌધરી 

 

7/8/16

ધોરણ 6 થી 8 ગુજરાતી નિબંધ અયોજન સાથે નિબંધ

ધોરણ 6 થી 8 

વાર્ષિક આયોજન પ્રમાણે નિબંધ લેખન 

બાળકોને નિબંધ લખાવવા માટે માર્ગદર્શક રૂપ ફાઇલ 

આયોજન પ્રમાણે નિંબંધ લેખન તૈયાર કરવામાં આવેલ છે

ધોરણ : 6 ગુજરાતી 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

ધોરણ : 7 ગુજરાતી 

ડાઉનલોડ માટે અહી કિલક કરો 

ધોરણ : 8 ગુજરાતી 

ડાઉનલોડ માટે અહી કિલક કરો. 


 

ધોરણ 6 થી 8 નાં કાવ્યો ( નવીન મ્યુઝિક સાથે )

ધોરણ 6 થી 8 નાં કાવ્યો

ગુજરાતી , સંસ્કૃત , હિંદી

તદન નવીન મ્યુઝિક સાથે એકજ કિલકમાં તમામ વિષયનાં કાવ્યો


ધોરણ : 6 ( ગુજરાતી , સંસ્કૃત , હિંદી )

ગુજરાતી

Download now

હિંદી

download now

સંસ્કૃત

Download Now

ધોરણ : 7 ( ગુજરાતી , સંસ્કૃત , હિંદી )

ડાઉનલોડ માટે અહી કિલક કરો

ધોરણ : 8 ( ગુજરાતી , સંસ્કૃત , હિંદી )

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન , પ્રથમ સત્ર તમામ એકમની પી.પી.ટી ફાઇલ ચિત્રાત્મક સાથે

ધોરમ : 6
સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર
દરેક ફાઇલનો પાસવર્ડ આપેલ છે..


પાસવર્ડ : MB

1.ઈતિહાસ જાણવાનાં સ્ત્રોતો 


2. ચાલો નકશો સમજીએ


3. નાગરિકતા 


4. માનવજીવનની શરૂઆત 


5.આપણું ઘર પૃથ્વી 


6.સ્થાયી જીવનની શરૂઆત 

 

 7.ગુજરાત સ્થાન સીમા ભુપુષ્ઠ 

 

 8.વુવિધતામાં એકતા 

 

9.પ્રાચીન નગરો

2/8/16

ધોરણ:6 , વિજ્ઞાન ટેક્નોલોજી દરેક એકમની પી.પી.ટી ફાઇલ (પ્રથમ સેમેસ્ટર)

નવીન સાથે સુંદર પોસ્ટ

અમારો હંમેશા પ્રયત્ન બાળકોનાં હિત માટેનો હોય છે
તો બાળકોનાં શિક્ષણ કાર્યમાં ઉપયોગી થાય તેવી બ્લોગ જગતમાં સૌ પ્રથમ પોસ્ટ
ધોરણ 6
વિષય  વિજ્ઞાન ટેક્નોલોજી
એકમ : તમામ એકમ PPT ફાઇલ તેમજ એકમ અનુરૂપ વિડિયો
PPT ફાઇલ ( પાવર પોઇંટ ...)

દરેક ફાઇલનો પાસવર્ડ MB છે.  ( કેપીટલ માં )

 (1)ચુંબક 

ડાઉનલોડ માટે અહી ક્લિક કરો

ચુંબક એકમ અનુરૂપ વિડિયો

ડાઉનલોડ માટે અહી કિલક કરો

(2) સજીવ - નિર્જીવ 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

સજીવ-નિર્જીવ એકમ અનુરૂપ વિડિયો

ડાઉનલોડ માટે અહી કિલક કરો

(3) એસિડ ,બેઇઝ અને ક્ષાર 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

  એસિડ ,બેઇઝ અને ક્ષાર એકમ અનુરૂપ ત્રણ સુંદર વિડિયો

  વિડિયો (1) 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

વિડિયો (2) 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

વિડિયો (3) 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

(4) બીજ 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

(5) વનસ્પતિને ઓળખો

ડાઉનલોડ માટે અહી કિલક કરો

 વનસ્પતિને ઓળખો એકમ અનુરૂપ વિડિયો


ડાઉનલોડ માટે અહી કિલક કરો

(6) પાણી 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

પાણી એકમ અનુરૂપ વિડિયો

ડાઉનલોડ માટે અહી કિલક કરો

(8) સાદા યંત્રો

ડાઉનલોડ માટે અહી કિલક કરો

(9) પ્રકાશ 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

પ્રકાશ એકમ અનુરૂપ વિડિયો

ડાઉનલોડ માટે અહી કિલક કરો

(10) ધ્વનિ 

ડાઉનલોડ માટે અહી કિલક કરો



thanks for A.I.F AND B.K CHAUDHARI 


  આ પોસ્ટ કોઇપણ બ્લોગરે મંજુરી સિવાય પોતાના બ્લોગ કે ડાઇરેક્ટ લીંક પણ મુકવી નહી


30/7/16

ધોરણ 6 ગણિત વિષયનાં તમામ એકમ ની PPT ફાઇલ



નવીન સાથે સુંદર પોસ્ટ

અમારો હંમેશા પ્રયત્ન બાળકોનાં હિત માટેનો હોય છે
તો બાળકોનાં શિક્ષણ કાર્યમાં ઉપયોગી થાય તેવી બ્લોગ જગતમાં સૌ પ્રથમ પોસ્ટ
ધોરણ 6
વિષય : ગણિત
એકમ : તમામ એકમ PPT ફાઇલ તેમજ એકમ અનુરૂપ વિડિયો
PPT ફાઇલ ( પાવર પોઇંટ ...)

દરેક ફાઇલનો પાસવર્ડ MB છે.  ( કેપીટલ માં )

એકમ 1 આલેખ 

ડાઉનલોડ માટે અહી ક્લિક કરો

એકમ : 2 પરિમતી 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

પરીમિતી એકમ અનુરુપ સરસ મજાનો વિડિયો

ડાઉનલોડ માટે અહી કિલક કરો

એકમ : 3 નફો-ખોટ 

ડાઉનલોડ માટે અહી કિલક કરો

એકમ: 4 ઘાત અને ઘાતાંક

ડાઉનલોડ માટે અહી કિલક કરો

એકમ 5 બહુપદી

ડાઉનલોડ માટે અહી કિલક કરો

એકમ 6 લંબરેખાઓ

ડાઉનલોડ માટે અહી કિલક કરો



THANKS FOR A.I.F AND B.K CHAUDHARI

આ મટેરીયલ્સ કોઇપણ બ્લોગરે મંજુરી સિવાય પોતાના બ્લોગ પર મુકવું નહી તેમજ ડાઇરેક્ટ લીંક પણ પોતાના બ્લોગ્માં મુકવી નહી..

17/2/16

BALMEDO AHEVAL LEKHAN


Balmedo Aheval lekhan ( WORD FILE)





Download now

 


 

22/1/16

દિકરીને સલામ દેશને નામ - સન્માન પત્ર


દિકરીને સલામ દેશને નામ - સન્માન પત્ર

26 મી જાન્યુઆરી ધ્વજવંદન કાર્યક્રમ માં વધુ ભણેલ દિકરી નું સન્માન કરવાનું હોવાથી સન્માન કરવા પાટેના સન્માન પત્ર નો નમૂનો

PDF FILE DOWNLOAD NOW


WORD FILE DOWNLOAD NOW


દિકરીને સલામ દેશને નામ - સન્માન પત્ર નો નમૂનો







4/11/15

ચુંટણી કામગીરી માટે ઉપયોગી પત્રકો








ચુંટણી કામગીરી માટે ખૂબજ ઉપયોગી અને જરૂરી પત્રકો

પત્રક 1 ચુંટણી તૈયાર કરવા પડતા કવર ( ખૂબજ ઉપયોગી

download noe


પત્રક 2 ટકાવારી નું પત્રક

download now


પત્રક 3  પોલીસ સ્ટાફ કે અન્ય કામગીરી બદલ આપવા પડતા પ્રમાણપત્ર

download now

27/10/15

ચાર પોસ્ટ વધુ ઉપયોગી







 
 1 દરેક જિલ્લામાં  ઉપયોગી પરીક્ષા ફાઇલ  આયોજન  (આણંદજિલ્લામાટે  બેસ્ટ ) પી.ડી.એફ ફાઇલ

download now


 2 દરેક જિલ્લામાં  ઉપયોગી પરીક્ષા ફાઇલ  આયોજન  (આણંદજિલ્લામાટે  બેસ્ટ ) વર્ડ ફાઇલ

 download now



3 NPS નેશનલ પેન્સન સીસ્ટમ ફોર્મ પી.ડી.એફ ફાઇલ

download now


4 NPS નેશનલ પેન્સન સીસ્ટમ ફોર્મ excel  ફાઇલ

download now



 

14/10/15

આ ટેક્નોલોજી ના યુગ માં સૌથી ઉપયોગી પોસ્ટ


આ ટેક્નોલોજી ના યુગ માં સૌથી ઉપયોગી પોસ્ટ 


             સૌ મિત્રો ને જણાવવાનું કે આ ટેક્નોલેજીના યુગ માં દરેક સ્માર્ટ મોબાઇલ અને લેપટોપ નો વપરાશ કરતાં હોય છે તેની સાથે સાથે wifi નો દરેક ઉપયોગ કરતાં હોય છે છતાં દરેક મિત્રો ઘણીખરી ઉપયોગી માહીતી નથી જાણતાં હોતા તેવા મિત્રો માટે આ ખાસ ઉપયોગી પોસ્ટ 

(1) તમારો મોબાઇલ ને જ વાયરલેસ માઉસ તરીકે ઉપયોગ કરો.
(2) ડેટા કેબલ વગર મોબાઇલ નો લેપટોપ માં અને લેપટોપ નો મેબાઇલ માં ડેટા ટ્રાન્સફર કરો

(1) તમારો મોબાઇલ ને જ વાયરલેસ માઉસ તરીકે ઉપયોગ કરો.

* સૌ પ્રથમ મોબાઇલ ના ગુગલ પે સ્ટોર માંથી wifi mouse એપ્લીકેશન સર્ચ કરી ડાઉનલોડકરો.


*ત્યાબાદ એ એપ્લીકેશન ઓપન કરી તેમાંબતાવેલસાઇટ પરથી લેપટોપમાં પણઆ wifi માઉસ એપ્લીકેશન ડાઉનલોડકરો 

 ત્યારબાદ લેપટોપ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં હોટસ્પોટ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં વાઇફાઇ એપ્લીકેશન ઓપન કરી સર્ચ કરો તેમા લેપટોપ નું વાઇફાઇ વતાવશે રે સિલેક્ટ કરો અને તરતજ તમારો મોબાઇલ વાયરલેસ માઉસ બની જશે 

છે ને ઉપયોગી માહિતી 

(2) ડેટા કેબલ વગર મોબાઇલ નો લેપટોપ માં અને લેપટોપ નો મેબાઇલ માં ડેટા ટ્રાન્સફર કરો

 સૌ પ્રથમ મોબાઇલ ના ગુગલ પે સ્ટોર માંથી AirDroid એપ્લીકેશન સર્ચ કરી ડાઉનલોડકરો.


 ત્યારબાદ લેપટોપ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં હોટસ્પોટ વાઇફાઇ ઓન કરી લેપટોપ માં તમારુ મોબાઇલ હોટસ્પોર્ટ વાઇફાઇ સર્ચ કરી કનેક્ટ કરી તમારા મોબાઇલ માં AirDroid એપ્લીકેશન ઓપન કરો :ને તેમા દેખાતા આઇ.પી,એડ્રસ ( ઉદા 192.41.46:8888) તમારા લેપટોપ ના કોઇપણ બ્રાઉજર માં લખી એન્ટર આપો અને તરતજ તમારા મોબાઇલ માં એકસેપ્ટ આપો તમારો મોબાઇલ પુરે પુરો તમારા લેપટોપ માં ખુલી જશે 


અભાર મેહુલ પટેલ

17/9/15

સી.સી.સી પરીક્ષાની તૈયારી માટે અત્યાર સુધીની સૌથી સુંદર પોસ્ટ

         નમસ્કાર મિત્રો આ સી.સી.સી ની પરીક્ષા માટે સૌથી ઉપયોગી અને સુંદર પોસ્ટ છે.આ પોસ્ટ નું નામ છે ઓલ ઇન વન સી.સી.સી આ પોસ્ટ કરતાં જ તમને ડાઉનલોડ કરવાનું મન થશે કેમકે અત્યારે દરેક સરકારી નોકરીમાં સી.સી.સી પરીક્ષા ફરજિયાત કરી છે તે સંદર્ભે જી.ટી.યુ દ્રારા આ પરીક્ષા લેવામાં આવે છે તો ઘણાં મિત્રો હજુ પણ સી.સી.સી નું મટેરીયલ્સ શોધતાં ફરે છે જેમકે સી.સી.સી માટે ઉપયોગી વિડિયો , થીયરી માટે સારુ મટેરીયલ્સ,પ્રેકટીકલ પેપરની બ્લુ પ્રિન્ટ,વર્ડના ફકરાની બ્લુ પ્રિન્ટ,અત્યાર સુધી પુછાયેલ પ્રેકટિક્લ પેપર

 તો મિત્રો મે બનાવેલ અને મુકેલ આ ઓલ ઇન વન ફાઇલ માં બધુજ છે જેમકે 


Ø સી.સી.સી માટે ઉપયોગી વિડિયો , (ટોટલ વિડિયો 32)

Ø થીયરી માટે સારુ મટેરીયલ્સ ,

Ø પ્રેકટીકલ પેપરની બ્લુ પ્રિન્ટ ,

Ø વર્ડના ફકરાની બ્લુ પ્રિન્ટ,

Ø અત્યાર સુધી પુછાયેલ પ્રેકટિક્લ પેપર


છે ને સૌથી સારી પોસ્ટ! તો અત્યારે જ ડાઉનલોડ કરો






                                 બ્લોગની મુલાકાત બદલ આભાર - મેહુલ પટેલ ૯૫૫૮૮૨૦૭૮૨

16/9/15

3 in 1 ખુબજ ઉપયોગી પોસ્ટ હાલ ચલતાં કાર્યક્રમો માટે ઉપયોગી






 નમસ્કાર મિત્રો 

ખુબજ અગત્યની પોસ્ટ 


(1 ) જ્ઞાન સપ્તાહ અહેવાલ લેખન  ( પી.ડી.એફ ફાઇલ દરેક જીલ્લાની શાળા માટે ઉપયોગી )

download now 

 Second link download now





( 2) જ્ઞાન સપ્તાહ અહેવાલ લેખન  ( વર્ડ  ફાઇલ દરેક જીલ્લાની શાળા માટે ઉપયોગી )

 download now

secend link downlod now 




(3) સ્વચ્છતા કાર્યક્રમ અહેવાલ લેખન (  ( પી.ડી.એફ ફાઇલ દરેક જીલ્લાની શાળા માટે ઉપયોગી )

downlaod now 

 Second link download now



બ્લોગની મુલાકાત બદલ ખુબ ખુબ આભાર